|
|
Lonely Gujju....
Posted On: 04/12/2007 15:32:22
|
બસ àªàªŸàª²à«àª‚ કે àªàª¨àª¾ ઉપર મારો હક નથી, àªàª¥à«€ વિશેષ પà«àª°à«‡àª®àª®àª¾àª‚ કોઈ ફરક નથી. કેવà«àª‚ મૂગà«àª‚ દરદ છે આ પહેલા મિલાપનà«àª‚ ! ધડકી રહà«àª¯à«àª‚ છે દિલ અને દિલ બેધડક નથી માપી લીધી છે મેં આ ગગન વિશાળતા, તારી છબી છà«àª‚ ચીતરà«àª‚ àªàªµà«àª‚ ફલક નથી. શોàªà«€ રહà«àª¯à«‹ છà«àª‚ હà«àª‚ તો ફકà«àª¤ તારી પà«àª°à«€àª¤àª¥à«€, મારા જીવનમાં કોઈ બીજી àªàª¡àªàª®àª• નથી. àªàªµà«€ રીતે મેં આશ વફાની તજી દીધી, જાણે મને તમારા ઉપર કોઈ શક નથી. àªàª¨àª¾ વદનને જોઈને, ઓ ચાંદ માનનાર ! મારા વદનને જો કે જરાયે ચમક નથી. આરામથી રહો àªàª²à«‡, પણ અગવડોની સાથ, આ મારà«àª‚ મન છે, કાંઈ તમારà«àª‚ મથક નથી. જà«àª¯àª¾àª‚ હà«àª‚ ન હોઉં àªàªµàª¾ ઘણાયે પà«àª°àª¦à«‡àª¶ છે, જà«àª¯àª¾àª‚ તà«àª‚ ન હોય àªàªµà«‹ કોઈ પણ મà«àª²àª• નથી... Broken vow...!!
|